ઑફર / Suzukiની ગ્રાહકોને ભેટ, ટુવ્હીલર ખરીદવા પર Marutiની આ કાર જીતો

Maruti Suzuki Offer Gold Coin and Car if You buy any Two Wheeler

તહેવારોની શરૂઆત થવાની તૈયારી છે, અલગ-અલગ સેક્ટરની કંપનીઓ પોતાના કસ્ટમર્સને આકર્ષવા માટે તૈયાર છે. આ જ દરમિયાન સુઝુકી મોટરસાઇટલ ઇન્ડિયા પ્રાઇવેટ લમિટિડે એક ખાસ ઑફર લોન્ચ કરી છે, આ ઑફર હેઠળ ગ્રાહકોને સોનાના સિક્કા સહિત સ્વિફ્ટ કાર જીતવાનો મૌકો મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ