ઑટો / મારૂતિ સુઝુકીની આ ઢાંસૂ કાર થઇ લૉન્ચ, કિંમત છે 5 લાખથી પણ ઓછી

maruti suzuki much awaited suv s presso launched priced at just rs 3 69 lakh

મારૂતિ સુઝુકીની એસયૂવી જેવા લુક વાળી S Presso ભારતમાં લૉન્ચ થઇ ગઇ છે. એની શરૂઆતની કિંમત 3.69 લાખ રૂપિયા છે અને હાઇ વર્ઝનની કિંમત 4.91 લાખ રૂપિયા સુધી છે. આ ચાર વેરિયન્ટ લેવલમાં ઉપલબ્ધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ