રિપોર્ટમાં દાવો / સસ્તી અને સારી! મધ્યમવર્ગની મનપસંદ કારનો આ નવો અવતાર જોઈને કહેશો આ તો છોડાવવી પડે હોં

maruti suzuki likely to launch new generation alto

દેશમાં લગભગ બે દાયકાથી સૌથી વધુ વેચાતી કાર બનેલી મારૂતિ સુઝુકી ઑલ્ટો હવે નવા અવતારમાં લોન્ચ થવા માટે તૈયાર છે અને તેને હાલમાં ટેસ્ટિંગ દરમ્યાન જોવામાં આવી છે. હવે મીડિયા રિપોર્ટસમાં સામે આવ્યું છે કે નવી જનરેશન ઑલ્ટોનું પ્રોડક્શન જૂન 2022ના અંત સુધી શરુ થઇ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ