લોન્ચ / મારુતિ સુઝુકીએ આ પૉપ્યુલર કારનું નવું વર્ઝન લોન્ચ કર્યુ, કિંમત માત્ર 3.80 લાખ

Maruti Suzuki launches new variant of Alto, priced at Rs 3.80 lakh

મારુતિ સુઝુકીએ પોતાની પૉપ્યુલર નાની કાર અલ્ટોનું નવું ટૉપ મોડલ VXI+ લોન્ચ કર્યુ છે, આ કાર આ કાર VXI મોડેલનું અપગ્રેડેડ વર્ઝન છે. અપગ્રેડેડ વર્ઝનમાં નવી સ્માર્ટપ્લે સ્ટુડિયો ઈન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ