ઓટો ન્યૂઝ / મારૂતિ લાવી નવી SUV: મર્સિડીઝ જેવો લૂક જોઈને ફિદા થઈ જશો

Maruti Suzuki Jimny Unveiled Expected Launch Date Price

દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ Maruti Suzuki Jimny Sierra SUV ઓટો એક્સપો 2020માં લોન્ચ કરવામાં આવી છે. ગ્લોબલ માર્કેટમાં આ કાર 2 વેરિઅન્ટ્સ Jimny અને Jimny Sierraમાં ઉપલબ્ધ છે. કારના જિમની સિએરા વેરિઅન્ટમાં 1.5L K15B પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જેનો ઉપયોગ સિયાજમાં પણ કરવામાં આવે છે. આ મોટર 100bhp પાવર અને 130Nm ટોર્ક જનરેટ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ