ઓટો / મારૂતિથી લઈ હ્યૂન્ડાઈ આ કારો પર આપી રહી છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ, જાણીને આજે જ લેવાનું મન થઈ જશે

maruti suzuki is offering bumper discounts on these cars

દેશમાં હવે તહેવારોની સીઝન શરૂ થવાની છે. એવામાં કાર નિર્માત કંપનીઓ તેમની કારની સેલિંગ વધારવા માટે નવી નવી ઓફર્સ આપીને ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે કાર કંપનીઓને ખૂબ જ નુકસાન ભોગવવું પડ્યું છે. જેને પહોંચી વળવા માટે કંપનીઓ સેલિંગ વધારવા માંગે છે. જેના માટે ફેસ્ટિવ સીઝન બેસ્ટ તક છે. આને જોતાં દેશની મોટી કાર નિર્માતા કંપનીઓ તેમની કાર પર બંપર ડિસ્કાઉન્ટ આપી રહી છે. તો તમે પણ કાર લેવાનું વિચારી રહ્યાં હોવ તો આ તક ચૂકી ન જતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ