ઑટોમોબાઇલ / મારુતિ સુઝુકી લોન્ચ કરવા જઈ રહી છે પાંચ નવી કાર, જાણો શું હશે ખાસિયત 

Maruti Suzuki is going to launch five new cars, find out what the peculiarity will be

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી તેની કારના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ તાજેતરમાં કેટલાક વાહનોના ટ્રેડમાર્ક નામો  Espaco, Libertas અને Solido નામને રજિસ્ટર્ડ કરાવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ