ભાવવધારો / મારૂતિની કાર ખરીદવી હોય તો આ મહિનામાં જ ખરીદી લેજો, કારણ કે કંપનીએ કરી છે મોટી આ જાહેરાત

Maruti Suzuki India to hike prices from April

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતી સુઝુકીએ એપ્રિલથી તેના કેટલાક ખાસ મોડલોની કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ