લૉકડાઉન / દેશની સૌથી મોટી કાર ઉત્‍પાદક કરતી આ કંપનીનો ગુજરાતનો પ્લાન્ટ 63 દિવસ બાદ શરૂ

maruti suzuki hansalpur plant car production gujarat india lockdown

કોરોના વાયરસને લીધે એપ્રિલ મહિનામાં મારૂતિના તમામ પ્લાન્ટ અને શોરૂમ બંધ થઈ ગયા હતા. આને કારણે કંપનીની એપ્રિલમાં એક પણ કાર વેચાઈ શકી ન હતી. પહેલી વખત એવુ થયુ કે કંપની મહિનામાં એક પણ કાર વેચી શકતી નહોતી કે ઉત્પાદન નહોતી કરી શકી. પરંતુ હવે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે. થોડા દિવસો પહેલા મારૂતિએ પોતાના માનસેર અને ગુરૂગ્રામ પ્લાન્ટમાં કામ ફરીથી શરૂ કર્યું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ 63 દિવસ બાદ મારૂતિ સુઝુકીનો પ્લાન્ટ શરૂ થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ