AUTO / ના હોય! 8 લાખની કાર માત્ર 390ના સરળ હપ્તે, ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપનીની શાનદાર ઓફર

Maruti Suzuki Ertiga car 8 lacks car in 390 daily EMI

આજકાલ સૌ કૌઈનું સપનું હોય કે ઘરનું ઘર અને ફરવા એક ગાડી હોય તો તમે પણ થઈ જાઓ તૈયાર 390ના સરળ હપ્તે મારૂતી સુઝીકી આઠ લાખની કાર ગ્રાહકો માટે મુકવાનો પ્લાન લઈને આવી છે. દિલ્હીમાં વેચાણ શરૂ થશે અને ટુંક જ સમયમાં અમદાવાદમાં પણ આ કાર આટલા નજીવા હપ્તે મળી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ