ઓટો / ધૂમ વેચાઈ રહી છે મારૂતિની આ 7 સીટર કાર, કિંમત ખિસ્સાને પરવડે એવી

 Maruti Suzuki Eeco BS6 Launched In India Prices Start At ₹ 3.81 Lakh

મારુતિ સુઝુકી કંપની સતત BS6 એન્જિનથી સજ્જ વાહનોનું લોન્ચિંગ કરી રહી છે. હવે મારુતિ સુઝુકીએ ઈકોને BS6 એન્જિન સાથે લોન્ચ કરી દીધી છે. હકીકતમાં મારુતિ સુઝુકી ઇકો ઝડપથી બજારમાં પકડ બનાવી રહી છે. ઓટો સેક્ટર માટે વર્ષ 2019 સૌથી ખરાબ રહ્યું હતું, પરંતુ આ સમયગાળામાં પણ ઇકોના વેચાણમાં 2018ની તુલનાએ 34 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ