ઓફર / મારૂતિની અપડેટેડ BS6 કાર ખરીદવાની શાનદાર તક, આ ગાડીઓ પર મળી રહી છે ભારે છૂટ

Maruti Suzuki Discount Offer on BS 6 Cars

દેશનું નવું BS6 ઈમિશન સ્ટાન્ડર્ડ આગામી 1 એપ્રિલ 2020થી લાગૂ કરવામાં આવશે. જેથી કંપનીઓ પહેલાથી જ તેના વાહનોને આ અનુસાર અપડેટ કરી રહી છે. આ મામલે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી સૌથી આગળ છે. અત્યાર સુધી કંપનીએ તેના સૌથી વધુ વાહનોને BS6 એન્જિનથી અપડેટ કર્યા છે. ડિસેમ્બર મહિનામાં કંપની તેની સૌથી લોકપ્રિય કાર Alto અને Dzireના નવા BS6 મોડેલમાં ભારે છૂટ આપી રહી છે. ચાલો જાણીએ આ ઓફર વિશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ