બેરોજગારી / ઓટો સેક્ટરમાં મોટી મંદીના એંધાણ : મારુતી સુઝુકીએ 3000 કર્મીઓને હાંકી કાઢ્યા

Maruti Suzuki cuts 3000 contract jobs

દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki)એ 3000 અસ્થાઇ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો છે. કંપનીના ચેરમેન આરસી ભાર્ગવનું કહેવું છે કે ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદીને કારણે આમ કરાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ