ઓટો / મારુતિ સુઝુકીનો નવો કીર્તિમાન, ભારતમાં સેલ કરી આટલા કરોડથી વધારે કાર

maruti suzuki creates history sold 20 million cars in india

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL) એ આજે જાહેરાત કરી છે કે કંપનીએ ભારતીય બજારમાં 2 કરોડથી વધારે કાર સેલ કરી છે. કંપનીએ 37 વર્ષથી થોડાક ઓછા સમયમાં આ આંકડો પાર કર્યો. ભારતમાં કંપનીએ પોતાની પહેલી કાર ડિસેમ્બર 1983માં લોન્ચ કરી હતી. કંપનીને પહેલી એક કરોડ કાર વેચવામાં લગભગ ત્રણ દાયકાનો સમય લાગ્યો. બાકી એક કરોડ કાર કંપનીએ માત્ર 8 વર્ષમાં વેચી છે. 

બ્રેકિંગ ન્યૂઝ