બુકિંગ શરૂ / સૌથી વધુ માઈલેજ આપશે આ પેટ્રોલ કાર, Maruti ની આ ધાંસૂ કાર ક્યારે થશે લોન્ચ

maruti suzuki celerio 2021 booking starts on dhanteras launch on november 10

દિવાળીમાં મારૂતિ કારના શોખીનો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે મારૂતિ સુઝુકીની કાર મારૂતિ સુઝુકી સિલેરિયોનું નવુ વર્ઝન દેશમાં 10 નવેમ્બરે લોન્ચ થશે. આ કારની ઘણાં દિવસથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી અને હવે કંપનીએ ધનતેરસના શુભ પર્વે આ કારનું બુકિંગ પણ શરૂ કરી દીધુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ