ઑફર / મારુતિની બજેટ ફ્રેન્ડલી ગાડીઓ પર મળી રહ્યુ છે રૂ. 60000 સુધીનું ડિસ્કાઉન્ટ

Maruti Suzuki Car Discount Offers 2019

હવે નવા વર્ષ શરૂ થવા માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મારુતિ લગભગ તમામ મોડેલ પર ધમાકેદાર યર એન્ડ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ લઇને આવી છે. કાર બનાવતી કંપનીઓ કારનું વેચાણ વધારવા માટે વર્ષના અંતમાં ડિસ્કાઉન્ટ ઑફર આપે છે પરંતુ ઑટો સેક્ટરની મંદીને કારણે વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે, જેનો ફાયદો ગ્રાહકોને થશે. જો તમે પણ મારુતિ સુઝુકીની કાર ખરીદવા ઇચ્છો છો તો તમારા માટે આ સૌથી સારો સમય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ