Good News / જો તમારી પાસે આ કંપનીની કાર છે તો મફતમાં કરી આપશે ચૅક

Maruti Suzuki announces free summer camp get your cars summer ready for free

ગરમીની આ ઋતુમાં કારોમાં મોટે ભાગે AC અને ઇલેક્ટ્રિકલ સમસ્યાઓ જોવાં મળે છે. આને ધ્યાનમાં રાખતા Maruti Suzukiએ આ સમર કેમ્પની શરૂઆત કરી છે જેથી વધારેમાં વધારે લોકો આનો લાભ ઉઠાવી શકે.

બ્રેકિંગ ન્યૂઝ