આકર્ષક માઈલેજ / બાઈક કરતા પણ ઓછા ખર્ચમાં ચલાવી શકો છો આ Maruti કાર, એવરેજ પણ મળશે જોરદાર

maruti suzuki alto reportedly has lower running cost then a bike

દેશમાં લગભગ બે દાયકાથી સૌથી વધુ વેચાતી કાર મારૂતિ સુઝુકી ઓલ્ટો હવે નવા અવતારમાં લોન્ચ થવા માટે તૈયાર છે અને તેને હાલમાં ટેસ્ટિંગ દરમ્યાન જોવામાં આવી છે. કંપની 2022 માટે ઘણી કાર પર કામ કરી રહી છે. જેમાં નવી મારૂતિ સુઝુકી બેલેનો અને વિટારા બ્રેન્ઝા પણ સામેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ