સુવિધા / હવે કારના માલિક બનવા તમારે તેને ખરીદવાની જરૂર નહીં પડે, મારૂતિની શાનદાર ઑફર

Maruti offers rented car service for customers

કાર ખરીદવી એ દરેકનું સ્વપ્ન હોય છે પરંતુ ઘણી વખત લોકો પૈસાના અભાવે તેને આ સપનું પૂરું નથી કરી શકતા. મારુતિ સુઝુકી આવા લોકોને કાર ખરીદી કર્યા વિના પણ કારના માલિક બનવાની તક આપી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ