તક / મારુતિ વેચી રહી છે 2 લાખ રૂપિયાની રેન્જમાં સ્વિફ્ટ કાર, જાણી લો વિગત 

Maruti is selling Swift cars in the range of Rs 2 lakh

આજના સમયમાં કાર એક બેઝિક નીડ બની ગઇ છે. કાર લેવાનું વિચારતા લોકો પહેલા એટલા માટે કાર નહોતા લઇ શકતા કારણકે તેમને લાગતુ હતું કે કાર ખુબ મોંઘી આવે પરંતુ આજના જમાનામાં સેકન્ડ હેન્ડ કાર ખુબ જ સરળતાથી મળી જતી હોય છે. જો તમે ગાડી ચલાવતા શીખી રહ્યા છો તો સેકન્ડ હેન્ડ કાર તમારા માટે ખુબ ફાયદાકારક છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ