કામની વાત / મારુતિ પોતાની લોકપ્રિય કારનું લાવી રહી છે ઇલેક્ટ્રિક વર્ઝન, સિંગલ ચાર્જમાં 200 કિમી, જાણો કેટલી હશે કિંમત

Maruti is bringing an electric version of its popular car

ઇલેક્ટ્રીક કારને ભારતમાં પસંદ કરવામાં આવી રહી છે. ગ્રાહકોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે મારુતિ સુઝુકી પણ પોતાની ઇલેક્ટ્રીક કાર લોન્ચ કરવા જઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ