Automobile / મારૂતિની આ શાનદાર કાર પર મળી રહ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ, આપે છે 28ની ઍવરેજ

Maruti Ciaz offering biggest discount scheme in December worth 1.5 lakh

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી તેની લોકપ્રિય સિડાન કાર Ciazની ખરીદી પર આ ડિસેમ્બર મહિનામાં સૌથી મોટી ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપનીની આ કારના ડિઝલ વેરિએન્ટની ખરીદી પર 1.5 લાખ રૂપિયાની છૂટ આપી રહી છે. એક્ઝીક્યુટિવ સિડાનના રૂપે આ કાર દેશની સૌથી વધુ વેચાતી કાર છે.

બ્રેકિંગ ન્યૂઝ