ઓટો / કોરોનાના સમયમાં પણ મારૂતિની આ 5 કારની ડિમાન્ડ વધારે, શરૂઆતી કિંમત 3 લાખ

 Maruti Alto to Swift Dzire: Top 5 Company's Best Selling Cars in India Amid COVID-19

સમગ્ર દુનિયા અત્યારે કોરોના મહામારીથી પરેશાન છે. જોકે, હવે લોકડાઉનમાં છૂટ મળતા બધું ધીરે-ધીરે પાટા પર આવી રહ્યું છે. આ દરમિયાન દેશની દિગ્ગજ વાહન નિર્માતા કંપનીઓના વેચાણ પર પણ ખૂબ જ ખરાબ અસર જોવા મળી છે. ત્યારે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીની આ 5 કારની જોરદાર ડિમાન્ડ છે. ચાલો જાણીએ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ