ખરીદી / દિવાળી પર કાર લેવાનું વિચારતા હોવ તો આટલું જાણી લો, તમારા બજેટમાં મળી રહી છે આ પાંચ કાર

marurti suzuki best four mileage cars under 5 lakh also with cng kit

તાજેતરમાં પેટ્રોલના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે. એવામાં જો તમે સારા માઈલેજવાળી કાર ખરીદવાનું વિચારી રહ્યાં છે. પરંતુ જો તમે વિચારો છો કે એક કાર હોય અને જેની કિંમત 5 લાખ રૂપિયાથી ઓછી હોય અને ભવિષ્યમાં કાર પાછળ વધારે ખર્ચ ના કરવો પડે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ