કાનપુર એન્કાઉન્ટર / આજના દિવસે જ મારો ભાઈ શહીદ થયો હતો અને તે પણ આજે જ ઠાર થયો : પરિવારે વ્યક્ત કરી ખુશી

martyred policemen familys reaction after vikas dubey encounter

વિકાસ દુબેના મોત બાદ શહીદ થયેલા પોલીસના પરિવારજનોએ આનંદ વ્યક્ત કર્યો છે. પોલીસ અને યોગી સરકારને ધન્યવાદ આપતાં તેઓએ કહ્યું કે આજે અમને ન્યાય મળ્યો છે. તેઓએ કહ્યું કે વિકાસ દુબેના મોતના સમાચારથી અમને આનંદ થયો છે. યોગી સરકાર અને યૂપી પોલીસ ધન્યવાદને પાત્ર છે. તેમના પ્રયાસોથી જ આ અપરાધી ઠાર મરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ