અમર જવાન / અમદાવાદમાં સેનાના શહીદોને મળશે મોટું સન્માન, રિવરફ્રન્ટ પર વિશાળ જમીન પર બનશે શહીદપાર્ક

Martyr Park will be built at Riverfront in Ahmedabad

અમદાવાદના રિવરફ્રન્ટ પર વિશાળ શહીદ પાર્કનું નિર્માણ થવા જઈ રહ્યું છે, રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2માં શહીદ પાર્ક બનાવવા માટે MOU પણ થઈ ગયા છે

બ્રેકિંગ ન્યૂઝ