લાલ 'નિ'શાન

સલામ / શહીદ કમાન્ડોની બહેનના લગ્નમાં પહોંચ્યા 100 કમાન્ડો, કર્યુ એવું કે સૌ જોતાં રહી ગયાં

Martyr Jyoti prakash nirala's friends garud commandos make newly married sister walk on their palms

3 જૂનનાં રોજ બિહારમાં એક લગ્ન હતાં. સોશિયલ મીડિયામાં આની ખૂબ ચર્ચા પણ થઇ રહી છે. આ લગ્ન શહીદ ગરૂડ કમાન્ડો જ્યોતિ પ્રકાશ નિરાલાની બહેનની હતી. નિરાલા બે વર્ષ પહેલા શહીદ થઇ ગયા હતાં. તેમની શહીદી બાદ ઘરની આર્થિક સ્થિતિ ઠીક ન હોતી. એવામાં બહેનનાં લગ્નની જવાબદારી ઉઠાવી નિરાલાનાં સાથીઓએ. 100 કમાન્ડોએ દાન ભેગુ કર્યુ અને નિરાલાની બહેન શશિકલાની ધૂમધામથી લગ્ન કરાવ્યાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ