ક્રિકેટ / હાર બાદ ન્યૂઝીલેન્ડના ગપ્ટિલે ચહલને આપી ગાળ, જુઓ રોહિત શર્માએ શું કર્યુ

Martin Guptill Swears At Yuzvendra Chahal In Hindi On Live TV Leaving Rohit Sharma laughs loudly

T 20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ન્યુઝીલેન્ડની ટીમને ભારતે બે વખત હરાવી સીરીઝમાં 2-0થી આગળ ચાલી રહી છે. ન્યુઝીલેન્ડની ટીમ મેચ દરમિયાન તો ઘણી ભૂલો કરી પરંતુ  મેચ બાદ એક ખેલાડીએ કર્યું એવું કે  સોશિયલ મીડિયામાં તેની ચર્ચા થઇ રહી છે. આ ખેલાડી બીજું કોઈ નહિ પરંતુ માર્ટીન ગપ્ટિલ છે. ગપ્ટિલે મેચ બાદ યુજવેન્દ્ર ચહલને ગાળ દીધી જે કેમેરામાં કેદ પણ થઇ ગઈ. લાઈવ શોમાં જ આ ઘટના બની હતી જ્યાં રોહિત શર્મા પણ ત્યાં ઉપસ્થિત હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ