WC 2019 / ધોનીને આઉટ કરનારો ગપ્ટીલ જ ન્યૂઝીલેન્ડની હારનું કારણ બન્યો, લોકોએ કહ્યું કર્મએ કામ કર્યું

martin guptill run out world cup final england vs new zealand ms dhoni indian fans

વર્લ્ડકપ ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની રોમાંચક મેચમાં ગપ્ટિલના આઉટ થવા અને ન્યૂઝીલેન્ડની જીતની આશા પર પાણી ફરી વળતા ફેન્સે સોશિયલ મીડિયા પર ખૂબ મજા લીધી, ક્રિકેટ પ્રેમીઓને ધોનીનું રન આઉટ થવાનું યાદ આવી ગયું.

બ્રેકિંગ ન્યૂઝ