રાશિફળ / મકર રાશિમાં આવી રહ્યો છે મંગળ, આ 4 રાશિના લોકોને માટે રહેશે મંગળકારી

mars transits in capricorn know the impact on 12 zodiac sign

ગ્રહોનો સેનાપતિ ગણાતો મંગળ 22 માર્ચના રોજ 2.39 મિનિટે શનિની રાશિ મકરમાં આવી રહ્યો છે. આ રાશિમાં આવીને મંગળ ઉચ્ચ બનશે. શનિનો સાથ હોવાથી તેની ઉગ્રતા પણ વધશે. તેનાથી દુર્ઘટના, કુદરતી આફત અને બજારમાં મંદીનો દોર બનશે. શનિ મંગળના યોગનો પ્રભાવ આવનારા 43 દિવસ એટલે કે 4 મે સુધી દરેક રાશિ પર રહેશે. આ સમયે સંવત પણ બદલાશે અને સાથે વર્ષના રાજા અને મંત્રી એટલે કે ગ્રહોની સત્તા પૂરી થવામાં છે. આ સમયે તમારો આવનારો દિવસ કેવો રહેશે અને સાથે જ મંગળ આ રાશિઓને માટે મંગળકારી રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ