બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / mars transit mangal gochar rashi parivartan horoscope future rashifal

રાશિ પરિવર્તન / મંગળ ગોચરથી આ 3 રાશિના જાતકોનું ઉઘડી જશે નસીબ, અપાર નાણાંકીય લાભ થશે

Manisha Jogi

Last Updated: 03:56 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેષ અને વૃશ્વિક રાશિમાં મંગળનુ શાસન છે. મંગળ મકર રાશિમાં ઉચ્ચ અને કર્ક રાશિમાં નિમ્ન સ્તરે હોય છે.

  • જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને વિશેષ સ્થાન
  • મેષ અને વૃશ્વિક રાશિમાં મંગળનુ શાસન
  • આ 3 રાશિના જાતકોનું ઉઘડી જશે નસીબ

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને વિશેષ સ્થાન આપવામાં આવ્યુ છે. મગળને તમામ ગ્રહોના સેનાપતિ તથા ઊર્જા, ભાઈ, ભૂમિ, શક્તિ, સાહસ, પરાક્રમ અને શૌર્યના કારક ગ્રહ કહેવામાં આવે છે. મેષ અને વૃશ્વિક રાશિમાં મંગળનુ શાસન છે. મંગળ મકર રાશિમાં ઉચ્ચ અને કર્ક રાશિમાં નિમ્ન સ્તરે હોય છે. મંગળ ગ્રહે 10 મેના રોજ રાશિ પરિવર્તન કરીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે અને 30 જૂન સુધી આ રાશિમાં રહેશ. કઈ રાશિના જાતકો માટે 30 જૂન સુધીનો સમય શુભ રહેશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

મેષ-

  • નાણાંકીય લાભ થશે અને આર્થિક પક્ષ મજબૂત થશે. 
  • બિઝનેસમાં લાભનો યોગ બનશે. 
  • ભાઈ બહેન પાસેથી મદદ મળી શકે છે. 
  • સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. 
  • જીવનસાથી સાથે સમય પસાર કરવાની તક મળશે. 

મિથુન-

  • કાર્યોમાં સફળતાના યોગ બની રહ્યા છે. 
  • ભાગ્યનો સાથ મળશે.
  • નોકરી અને બિઝનેસ માટે સારો સમય રહેશે. 
  • તમે જે પણ કાર્યો કરશો તેની સરાહના કરવામાં આવશે. 
  • પરિવારના સભ્યો સૌથી સમય પસાર કરવાની તક મળશે.
  • દાંપત્ય જીવન સુખમયી રહેશે. 
  • પરિવાર તરફથી સારા સમાચાર મળી શકે છે. 

કર્ક-

  • નોકરી અને બિઝનેસ માટે સારો સમય છે. 
  • માન સમ્માન પ્રાપ્ત થશે. 
  • કાર્યોમાં સફળતા મળશે. 
  • દાંપત્ય જીવન સુખમયી રહેશે. 
  • પરિવારના સભ્યો સૌથી સમય પસાર કરવાની તક મળશે.
  • શુભ પરિણામ પ્રાપ્ત થશે. 
  • જે લોકો નોકરી શોધી રહ્યા હશે, તેમને સારા સમાચાર મળી શકે છે. 
  • પ્રમોશન અથવા આર્થિક લાભનો યોગ બનશે. 
  • કોઈ નવા કામની શરૂઆત માટે સૂર્ય ગોચર લાભકારી રહેશે. 
  • શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ લોકો માટે હાલનો સમય વરદાનરૂપ સાબિત થશે. 
  • લેવડ દેવડ માટે હાલનો સમય સારો નથી. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Lucky Rashi Mangal Gochar Rashi Prediction Rashifal astro tips mars transit એસ્ટ્રો ટિપ્સ એસ્ટ્રોલોજી નાણાંકીય લાભ મંગળ ગોચર રાશિ ભવિષ્ય લકી રાશિ Rashi parivartan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ