બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મંગળનો થશે યુવા અવસ્થામાં પ્રવેશ, રાતોરાત ચમકી ઉઠશે આ 3 રાશિવાળાઓનું ભાગ્ય

ધર્મ / મંગળનો થશે યુવા અવસ્થામાં પ્રવેશ, રાતોરાત ચમકી ઉઠશે આ 3 રાશિવાળાઓનું ભાગ્ય

Last Updated: 01:05 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રહોના સેનાપતિ કહેવાતા મંગળ ગ્રહે યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. તે અત્યારે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. તેનાથી ત્રણ રાશિના જાતકોના નસીબ ખુલી જવાના છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળ ગ્રહે રાશિ પરિવર્તન કર્યું છે. મંગળ અત્યારે પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમને હાલ યુવા અવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યા છે. જેના કારણે ત્રણ રાશિના જાતકોની કિસ્મત ખુલી જવાની છે. આવો જાણીએ તે ત્રણ રાશિ વિશે જેમની ધન દોલત વધવાની છે.

Zodiac.jpg

મેષ

મંગળ ગ્રહના યુવા અવસ્થામાં ભ્રમણ કરવાથી મેષ રાશિને લાભ થશે. અત્યારે મેષ રાશિ માટે ઋચક રાજયોગ પણ બને છે. આના કારણે તમારી ધન દોલત વધશે. દુઃખ દૂર થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.

Website Ad 3 1200_628

કર્ક

કર્ક રાશિના જાતકો માટે પણ આ સમયગાળો અનુકૂળ સાબીત થશે. કેમ કે મંગળ ગ્રહ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અન ઋચક રાજયોગ બનાવે છે. આથી તમારી કોઈ મોટી ડીલ સેટ થઇ શકે છે. તમારા પ્રતિયોગી વિદ્યાર્થીને પણ સફળતા મળી શકે છે. જે લોકો બેરોજગાર છે તેમને નોકરી મળી શકે છે. નોકરિયાતને પ્રમોશન મળશે.

વધુ વાંચો: 21 દિવસ સુધી સાવધાન રહેજો, જો તમારી પણ છે આ રાશિ, મળી શકે છે સરકારી નોટિસ!

સિંહ

મંગળ ગ્રહ યુવા અવસ્થામાં હોવાથી સિંહ રાશિના લોકો માટે ફળદાયી સાબીત થશે. મંગળ ગ્રહના કેન્દ્ર ત્રિકોણ રાજયોગથી સિંહ રાશિના જાતકોની પણ કિસ્મત ખુલશે. આ દરમિયાન તમને તમારા ભાઈ બહેનનો પણ તમને સહયોગ મળશે. તમને વાહન, પ્રોપર્ટીની પ્રાપ્તિ થશે. તમારી નેતૃત્વ શક્તિ નિખરશે. યશ અને કીર્તિમાં વૃદ્ધિ થશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Zodiac Sign Mangal Gochar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ