ગાંધીનગર / ગુજરાત સરકારના વધુ એક IAS અધિકારીનું પ્રેમ પ્રકરણ આવ્યું ચર્ચામાં, ઘરસંસાર તૂટવાને આરે

married ias officer external affair gandhinagar

ગુજરાત સરકારના સનદી અધિકારી છેલ્લા કેટલાક સમયગાળાથી લફરાને લઇને ચર્ચામાં આવતા રહે છે ત્યારે ગાંધીનગર ખાતે ફરજ બજાવતા એક  સિનિયર IAS અધિકારીને ગાંધીનગરમાં જ અગાઉ અન્ય ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા મહિલા IAS અધિકારી સાથે ‘આંખ’ મળી ગઈ હતી. જો કે, ત્યારબાદ બન્નેની લવ સ્ટોરી અધિકારીની ગૃહિણી પત્ની પાસે પહોંચતા ચકચાર મચી જવા પામી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ