ચુકાદો / અકસ્માતમાં માતા-પિતાના મૃત્યુ પર પરણિત દીકરીઓ પણ વળતર મેળવવા હકદાર, કર્ણાટક હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

married daughter can get compensation on parents death in accident Karnataka high court

કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું છે કે પરિણીત દીકરીઓ પણ અકસ્માતમાં માતા-પિતાના મૃત્યુના કિસ્સામાં વીમા કંપનીઓ દ્વારા આપવામાં આવતા વળતર માટે હકદાર છે.

બ્રેકિંગ ન્યૂઝ