પરિવર્તન / બનાસકાંઠાનું એવું ગામ જ્યાં કન્યા લેવાનું પણ નહોતા વિચારતા, ત્યાં ગૂંજ્યાં શરણાઈનાં સૂર

Marriage in Vadia village in Banaskantha district of Gujarat

સમાજ ઈચ્છે અને સામાજિક સંસ્થાઓનો સહકાર મળે તો સામાજિક પરિવર્તનની કેવી ક્રાંતિ સર્જાય છે તેનું સાક્ષી આપણું રાજ્ય બની ગયું. જ્યાં સરકારની વિવિધ યોજના હજુ કાગળ પર જ રહી ત્યાં એક સામાજિક સંસ્થાએ લોકોનાં દિલ અને દિમાગમાં ઘર કરી લીધું અને પરિવર્તનની એવી આહલેક જગાવી કે આજે એક આખું ગામ બદનામીનાં દલદલમાંથી બહાર નીકળી પ્રતિષ્ઠાનાં પંથે ડગ માંડતું થયું છે. તો કયું છે આ ગામ, કેવી રીતે કોણે સર્જી છે પરિવર્તનની ક્રાંતિ તે જોઈએ અહીં અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ