રહસ્ય / ક્યારેક કોઇ વ્યકિતના લગ્ન જાનવરો કે ઝાડ સાથે કેમ કરાવવામાં આવે છે? કારણ છે ખૂબ જ રસપ્રદ

marriage of human beings with tree and animal know the reason

તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે યુવક-યુવતીઓના લગ્ન કોઇ જાનવર કે પછી ઝાડની સાથે કરાવવામાં આવે છે. જોકે આ પાછળ જ્યોતિષના કારણો છે. માનવામાં આવે છે જે વ્યકિતની કુંડળીમાં મંગળ દોષ હોય તેને દૂર કરવા માટે યુવક અથવા યુવતીના લગ્ન પહેલા કોઇ જાનવર અથવા ઝાડની સાથે કરાવવામાં આવે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ