વિચારણા / લગ્ન માટે છોકરીઓની ન્યૂનતમ ઉંમર વધારી શકે છે સરકાર, મળ્યા સંકેત

marriage age in india 2020 supreme court 17 ruling behind move on age of marriage know

મીડિયા રિપોર્ટ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે સરકાર વિચારી રહી છે કે છોકરીઓ માટે લગ્નની ઉંમર ન્યૂનતન ઉંમર વધારીને 21 વર્ષ કરવાનું વિચારી રહી છે. આ પાછળનો હેતુ માતૃત્વ મૃત્યુદરમાં ઘટાડો કરવાનો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના ગત બજેટ ભાષણમાં કહ્યું હતું કે મહિલાની મા બનવાની સાચી ઉંમર માટે સલાહ આપવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ