ઈલેક્શન 2022 / પહેલા મત પછી મેરેજ: લોકશાહીના મહાપર્વમાં વર-વધૂ ઢોલ નગારા સાથે પહોંચ્યા મતદાન કરવા, તમે પણ જોતા રહી જશો આ VIDEO

Marriage after the first vote: In the great festival of democracy, the bride and groom arrived with drums to vote, you will...

ગુજરાતમાં ઠંડીની મૌસમ જામી છે. બીજી તરફ આજે વિધાનસભાનું પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. વરરાજા તેમજ દુલ્હન લગ્ન કરવા જતા વહેલી સવારે મતદાન કરવા પહોચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ