અર્થતંત્ર ઘેરા સંકટમાં / માર્કેટ ૧૧ મહિનાના લો લેવલ પર, સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં

markets open in red after tuesday sensex nifty

ચોમેર મંદીનો માહોલ અને ચીન-અમેરિકા વચ્ચે ઉગ્ર બનતી જતી ટ્રેડ વોરના કારણે એકંદરે શેરબજારમાં ભારે સુસ્તી જોવા મળી રહી છે. આજના ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી આ લખાઇ રહ્યું છે ત્યારે રેડ ઝોનમાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ