ધંધો-રોજગાર / ગુજરાતમાં આંશિક લોકડાઉનમાં બજારો ધમધમી, જુઓ અમદાવાદમાં કેવો સર્જાયો માહોલ

Markets open in partial lockdown in Ahmedabad

આશરે 40 દિવસ બાદ અમદાવાદમાં માર્કેટ શરૂ થતા ન્યૂ ક્લોથ બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી, 3 વાગ્યે બજાર બંધ થવાના સમયે પણ ટ્રાફિક જામ સર્જાયો હતો

બ્રેકિંગ ન્યૂઝ