તેજી / કોરોનાના કોહરામ વચ્ચે શેરબજારમાં 'રોનક', આટલા અંકના ઉછાળા સાથે બંધ થયું માર્કેટ

Market LIVE: Sensex ends FY20 on higher note, gains 1,028 pts, Nifty settles near 8,600

કોરોના વાયરસનાં કારણે લોકડાઉનની વચ્ચે મંગળવારે ભારતીય શેરબજારમાં પાછી ચમક જોવા મળી હતી. કોરોનાના કહેર વચ્ચે મંગળવારે સેન્સેક્સ 854 અંકના વધારા સાથે ખૂલ્યો, અને નિફ્ટીમાં પણ 248 પોઈન્ટનો વધારો થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઉછાળા સાથે જ બંધ થયા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ