શૅર બજાર / કોરોના વાયરસનો શૅર બજાર પર કહેર, સેન્સેક્સ 1709 પોઇન્ટ તુટીને બંધ, આટલા લાખ કરોડનું ધોવાણ

market closing sensex nifty closed 3 years low

શૅર બજારમાં કોરોના વાયરસ (Coronavirus) નો કહેર જારી છે. સતત ત્રીજા દિવસે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) ભારે ઘટાડા સાથે બંધ થયા. બજારમાં વેચવાલીને પગલે સેન્સેક્સ 1709.58 પોઇન્ટ એટલે કે 5.59 ટકા ટૂટીને 28,869.51ના સ્તર પર બંધ રહ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ