US Violence / ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયા BAN, માર્ક ઝુકરબર્ગે આપી જાણકારી

mark zuckerberg says ban on donald trumps facebook instagram accounts extended

એમેરિકાના નિવર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને અનિશ્ચિત સમય માટે બૈન કરી દેવામાં આવ્યા છે. ફેસબુકના ચીફ માર્ક ઝુકરબર્ગે આ માટેની જાણકારી આપી છે. આ સાથે જ ટ્વિટરે પણ 12 કલાક માટે ટ્રમ્પના હેન્ડલને બૈન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ