Coronavirus / રિલાયન્સના રિસર્ચનો દાવો: આ સમુદ્રી વનસ્પતિ આપી શકે છે કોરોના સામે સુરક્ષા

Marine red algae may hold key to preventing spread of COVID-19: Reliance researchers

કોરોના વાયરસે આખી દુનિયામાં મહામારીનું રૂપ ધારણ કર્યું છે અને અત્યારે એક લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણા દેશોના વૈજ્ઞાનિકો તેની સારવાર અને રસીની શોધમાં મથી રહ્યા છે પરંતુ હજુ સુધી એક પણ સફળ રહ્યું નથી. આવી જ એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની સારવાર દરિયામાં મળતા લાલ શેવાળની મદદથી કરી શકાય છે અને કોરોનાને ફેલાતા રોકી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ