શહીદ દિવસ / 23 માર્ચ એટલે વીર શહીદોના બલિદાનને યાદ કરવાનો દિવસ: આજના દિવસે અપાઇ હતી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી

March 23 is a day to remember the sacrifices of brave martyrs

આજે દેશના એ વીર જવાનોને યાદ કરવાનો દિવસ છે જે દેશ માટે એમની યુવાનીમાં શહીદ થઈ ગયા હતા. આજે PM મોદી સહિત આખો દેશ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ