બેઠક / દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની મેરેથોન બેઠક મળી: 182 બેઠક માટેના ઉમેદવારોના નામની થશે ચર્ચા, પ્રથમ યાદી થઈ શકે જાહેર

Marathon meeting of Gujarat Congress in Delhi

ગુજરાત કોંગ્રેસ નેતાઓની દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની મેરેથોન બેઠક, બેઠકમાં રાહુલ ગાંધી અને પ્રિયકા ગાંધીના ગુજરાત પ્રવાસ મુદ્દે અને 182 બેઠક માટેના ઉમેદવારોના નામની થશે ચર્ચા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ