Viral Video / 1500+300 = 1800 ન થાય : પૂરા પૈસા મળ્યા નથી તેવો ઘરકામ કરનાર મહિલાનો વીડિયો વાયરલ

Marathi kaku is now internet sensation

ઇન્ટરનેટ એક એવી વસ્તુ છે, જ્યાં કોઇ પણ વ્યક્તિ ક્યારે વાયરલ થઇ જાય તેની ગેરંટી નથી. ઘણી વાર કોઇ વ્યક્તિ એક સ્ટેટમેન્ટથી વાયરલ થઇ જતો હોય છે. તમે ટ્રિવાગો મેનને ઓળખતા હશો તે જ રીતે હાલમાં એક માજી ટ્રેન્ડ થઇ રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ