અનામત / તો શું ફરી અનામત આંદોલન માથું ઊંચકશે?

Marathas, quota demand, and community's import in state politics

બોમ્બે હાઇકોર્ટ તરફથી મરાઠા આરક્ષણને મંજૂરી આપવાની સાથે સુપ્રીમ કોર્ટના તે ચુકાદા પર પણ સવાલ ઉભો થઇ રહ્યો છે જેમાં અનામતની સીમા 50 ટકા સુધી નક્કી કરવામાં આવી હતી. મરાઠાઓઓને નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા અનામતને મંજૂરીની સાથે અહીં અનામત 70 ટકા જેટલું થઇ જશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ