Tuesday, September 24, 2019

ચુકાદો / આ રીતે મળે અનામત, આ રાજ્યમાં અનામતને હાઇકોર્ટે આપી લીલીઝંડી

maratha reservation bombay high corut maharashtra govt

બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારની તરફથી આપવામાં આવેલ મરાઠા અનામતને લીલીઝંડી આપી  છે. મરાઠા અનામતની કાયદા પર સવાલ ઉઠાવતી એક અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય લીધો છે. બોમ્બે હાઇકોર્ટે અરજી પર સુનાવણી કરતા કહ્યું કે અનામત 50 ટકાથી વધારે ન હોવી જોઇએ પરંતુ કેટલાક અપવાદના મામલે પછાત આયોગ તેના પર નિર્ણય લઇ શકે છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ