ઓડિશા / મતદાન પહેલા નકસલીઓએ મહિલા મતદાન અધિકારીની કરી હત્યા

Maoists gun down woman polling officer in Odisha

ઓડિશામાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના એક દિવસ પહેલા જ એક મહિલા મતદાન અધિકારીની નક્સલીઓએ દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. એટલું જ નહીં નક્સલીઓએ મતદાન લઈ જવાઈ રહેલા વાહનને પણ આગચાંપી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ